મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 18 મે 2022 (14:56 IST)

Cannes 2022: Aishwarya Rai નો કાંસ લુક થયો વાયરલ ! પેસ્ટલ લહેંગામાં ગજબની લાગી રહી છે

Aishwarya Rai
કાંસ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં આજે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યુ હતુ તે હાજર થઈ ગઈ છે. જી હા અમે વાત કરી રહ્યા છે બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય(Aishwarya Rai)ની. જેનુ કાંસ લુક વાયરલ થઈ રહ્યુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એશ્વર્યા રાય  (Aishwarya Rai) એ પોતાના લુકથી મહેફિલ લૂટી લીધી છે. આ વર્ષે એશ્વર્યા પોતાના પતિ અભિષેક બચ્ચન  (Abhishek Bachchan) અને પુત્રી આરાધ્યા સાથે કાંસ ફેસ્ટિવલમાં પહોંચી છે. 
Aishwarya Rai
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીરો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ   (Aishwarya Rai Cannes Look)નુ કાંસ લુક છે.  અત્યાર સુધી ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉંટ પર એશ્વર્યાના લુકની કોઈ તસ્વીર સામે આવી નથી. 
Aishwarya Rai
વાયરલ થઈ રહેલી તસ્વીરમાં એશ્વર્યા રાય (Aishwarya Rai) પેસ્ટલ લહેંગામાં કોઈ ડીવાથી ઓછી નથી લાગી રહી. એશ્વર્યા રાય  (Aishwarya Rai) ના વર્કફ્રેંટની વાત કરીએ તો વબ મણિરત્નમ ની, પોન્નિયિન સેલવન : મા જોવા મળશે. એશ્વર્યા અંતિમ વખત રાજકુમાર રાવ અને અનિલ કપૂર સાથે ફન્ને ખા માં જોવા મળી હતી.  ઉલ્લેખનીય છે કે 75મો  કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 17 મે થી શરૂ થયો છે જે 28 મે સુધી ચાલશે. તેની ઓપનિંગ સેરેમનીમાં દીપિકા પાદુકોણે ગોલ્ડ અને બ્લેક સાડીમાં રેડ કાર્પેટ વોક કર્યુ હતુ.