સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (11:40 IST)

2.0ના પોસ્ટરમાં અક્ષય કુમારનો ડાર્ક લુક કરી નાખશે તમને હેરાન

ખેલાડી અક્ષય કુમારનો 8 સેપ્ટેમ્બરને જન્મદિવસ હતું અને આખા બૉલીવુડની સાથે-સાથે દેશભરમા ફેંસ તેને બધાઈ આપી. 51 વર્ષીય અક્ષય કુમાર પણ તેમના જનમદિવસ પર પણ કામ  કરી રહ્યા હતા અને ત્યારે તેને તેમના ફેંસને એક ભેંટ આપી. 
 
અક્ષય કુમારએ તેમના ખાસ દિવસ પર ફેંસને તેમની આવનારી અને સૌથી વધારે રાહ કરતી ફિલ્મ 2.0થી તેમનો લુક શેયર કર્યું. ખાસ વાત આ છે કે અક્ષયની આ ફિલ્મનો આ લુક સાધારણ નહી પણ ખૂબ જોરદાર છે સાથે જ તેણે તેનાથી પહેલા આ પણ જણાવ્યું હતું કે જલ્દી જ ફિલ્મનો ટીજર પણ લાંચ થશે. 
 
અક્ષય કુમાર તેમના સોશલ મીડિયા અકાઉંત પર ફિલ્મથી તેમનો એક પોસ્ટર જારી કરતા લખ્યું કે મારા જનમદિવસ પર ફેંસ માટે ખાસ ટ્રીટ.. મારા સૌથી પાવરફુલ અને તે કેરેકટરને તમારી સાથે શેયર કરી રહ્યો છું જે અત્યાર સુધી સૌથી વધારે મારી સાથે રહ્યું છે. હું તે લોકો માટે ડાર્ક સુપરહીરો છું જે તેમની આવાજ નહી ઉઠાવતા.. માણસો સંભળીને. આ પોસ્ટરમાં તેમનો ડાર્ક લુક જોવાઈ રહ્યું છે. 
 
અક્ષય કુમારની આ હેવાની લુકમાં પહેલીવાર જોવાશે. ત્યાં ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત પણ લીડ રોલમાં છે. તેથી બૉલીવુડ અને સાઉથ બન્ને જ ઈંડસ્ટ્રી આ ફિલ્મ 2.0 નો જબરદસ્ત ધમાનો થશે. ફિલ્મનો ટીજર 13 સેપ્ટેમબરને રિલીજ થશે અને ફિલ્મ 29 સેપ્ટેમબરને રિલીજ થશે.