બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (00:49 IST)

આલિયા ભટ્ટએ ખરીદયું તેમનો ત્રીજો ફ્લેટ, આપ્યા અસલ કીમતથી આટલા વધારે રૂપિયા

બૉલીવુડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટએ સતત હિટ ફિલ્મ આપી ટૉપ હીરોઈનમાં શામેલ થઈ ગઈ છે. આલિયાની પાછળી હિટ ફિલ્મ રાજી હતી જેમાં તેમની એક્ટિંગને ખૂબ વખાણ્યું. આલિયા જ્યાં તેમની ફિલ્મો અને રણવીર સિંહ સાથે તેમના રિલેશનશિપને લઈને હમેશા ચર્ચામાં રહે છે તેમજ આલિયા તેમની પ્રાપર્ટીને લઈને પન ચર્ચામાં આવી છે. 
રિપોર્ટસના મુજબ આલિયાએ એન નવું ફ્લેટ ખરીદયું છે. આલિયાએ આ ફ્લેટ મુંબઈના જૂહૂ ક્ષેત્રમાં ખરીદયું છે. આલિયાએ પહેલા પણ બે ફ્લેટ મુંબઈમાં ખરીદી રાખ્યા છે અને આ તેનો ત્રીજો ફ્લેટ છે. આલિયાનો આ નવું ફ્લેટ 2300 સ્ક્વાયર ફુટમાં ફેલાયો છે. 
 
ખ્બરોની માનીતો આલિયાએ આ નવા ફ્લેટની કીમત 13.11 કરોડ રૂપિયા આપી છે પણ તેની કીમત આશરે 7.86 કરોડ રૂપિયા હતી. આલિયાએ આ ઘર ખરીદવા માટે ઠગાઈ કારણકે તેને 6 કરોડ રૂપિયા વધારે આપ્યા છે. 
પણ આ ખબર છે કે આલિયાની આ પ્રાપર્ટીની સાથે કઈક પ્રીમિયમ સંકળાયેલા છે. આલિયાએ આ ઘરની કીમત વધારે નહી ચૂકવી છે. આ ઘરે એમજ છે જેવું આલિયાને જોઈતં હતું. તેને તેના માટે સાચી કીમત આપી છે. અપાર્ટમેંટની સાથે આલિયાને બે પાર્કિંગ એરિયા એલોટ કર્યા છે. 
 
આલિયા જલ્દી જ રણવીર સિંહની સથે ફિલ ગલી બોયમાં નજર આવશે તે સિવાય ફિલ કલંક અને રણવીર કપૂરની સાથે બ્રહ્માસ્ત્રમાં નજર આવશે.