ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 4 નવેમ્બર 2019 (11:01 IST)

સોશિયલ મીડિયા પર છવાયું અન્નયા પાંડેનો લેટેસ્ટ ફોટોશૂટ

ananya pandey hot look
કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2 થી તેમના કરિયરની શરૂઆત કરનારી અન્નયા પાંડે પાછલા દિવસો જ તેમના 21મો જનમદિવસ સેલિબ્રેટ કર્યું છે. અન્નયાએ અત્યારે સુધી માત્ર એક જ ફિલ્મ કરી છે. પણ સોશિયલ મીડિયાથી તેમના ઘણી ફેન પેજ ચાલી રહ્યા છે. આ તેમની ફેશન સ્ટાઈલ છે જેનાથી તે લોકોને અટ્રેક્ટ કરી લે છે. 
ઈંસ્ટાગ્રામ પર અન્નયાના 5.2 મિલિયન ફોલોઅર્સ છે. તે હમેશા ફેંસની સાથે તેમની હૉટ ફોટા શેયર કરે છે. 
તાજેતરમાં અન્નયાએ તેમની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. અન્નયાની આવનારી ફિલ્મ પતિ પત્ની ઔર વો ની વાત કરીએ તો તેમાં  તે કાર્તિક આર્યનની સાથે નજર આવશે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019ને રિલીજ થશે.