શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2019 (14:44 IST)

કપ્તાન કોહલી માટે "વિરાટ" ખુશખબરી, પ્રેગ્નેંટ છે અનુષ્કા, લાંબા સમયથી છુપાવી રહી છે પ્રેગ્નેંસી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર વર્ષ 2017માં એક પ્રાઈવેટ વેડિંગ કરી હતી. બન્નેના લગ્ન ઈટલીથી થયા હતા. અહીં વિરાટ-અનુષ્કાએ કેટલાક નજીકી સંબંધી જ શામેલ થયા હતા. અનુષ્કાએ ખુલાસો કર્યું હતું કે તેમના પતિ વિરાટ કોહલીએ તેમનો નામ બદલીને રાહુલ કરી લીધું હતું જેથી કોઈ કોઈ આ કપલને ઓળખી ના શકે. આવું ત્યારે થયું જ્યારે તે ઈટલીના ટસ્કનીમાં ગુપ્ત રૂપથી લગ્ન કરવાની પ્લાનિંગ કરી રહ્યા હતા. 
અંગ્રેજી વેબસાઈટ ડીએનએના મુજબ અનુષ્કા શર્મા પ્રેગ્નેંટ છે અને તે લાંબા સમયથી આ વાત છુપાવી રહી છે. અનુષ્કા અને વિરાટ એક સાથે ઘણું સમય પસાર કરે છે કારણકે હવે તેમના પતિથી તે દૂર નહી રહેવા ઈચ્છતી . તેનાથી વધારે મોટી વાત આ છે કે હવે તે નાજુક સ્થિતિમાં છે. તેથી વિરાટએ તેને નજીક રહેવા માટે કીધું. 
આ કોઈ ચોકાવનારી વાત નહી કે અનુષ્કા શર્માએ અત્યારે કોઈ નવી ફિલ્મની જાહેરાત નહી કરી છે. આ વચ્ચે વિરાટ કોહલી બેગ્લોરની ટીમથી આઈપીએલમાં રમી રહ્યા હતા. અનુષ્કાએ તાજેતરમાં એક મેગ્જીન ફોટોશૂટથી ફોટા પોસ્ટ કરી છે પણ આ ફોટા જૂની જણાવી રહ્યા છે. 
 
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નને હવે આશરે 2 વર્ષ થઈ ગયા છે. અને તે બન્ને હવે નન્હા મેહમાનના આવવાની તૈયારી કરી રહ્યા છે. અનુષ્કાએ વિરાટથી પહેલા કીધું હતું કે બાળક પછી પણ તે ફિલ્મોમાં કામ ચાલૂ રાખશે. આ જોડી આવતા મહીનામાં બેબીશાવરની મેજબાની કરશે.