શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (16:14 IST)

મલાઈકાથી પહેલા થશે અરબાજ ખાનના લગ્ન, 22 વર્ષ નાની આ છોકરી બની શકે છે ખાનદાનની વહુ

અરબાજ ખાન અને મલાઈકા અરોડા બન્ને તેમની લવ લાઈફને લઈને ચર્ચામા છે. એક તરફ મલાઈકા એક્ટર અર્જુન કપૂરની સાથે લગ્નની ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં અરબાજએ તેમના જીવનને લઈને મોટી વાત કહી છે. તેને તેમના અને મલાઈકાના તલાકના કારણ વિશે જણાવ્યું છે. 
 
અરબાજ અને મલાઈકા વર્ષ 2017માં તલાક લઈ લીધું હતું. ત્યારબાદ બન્ને તેમના -તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. તાજેતરમાં અરબાજએ જણાવ્યું છે કે તે જીવનનાને વળાંક પર છે તેનાથી લાગે છે કે ફરીથી ઘર વસાવવાના વિશે વિચારી રહ્યા છે. 
 
મલાઈકાના લગ્નની ખબરના વચ્ચે અરબાજએ કહ્યં "મે ભી શાદે કરૂગા" આ એક એવી પ્રથા છે કે અમારા દેશમાં વર્ષોથી ચાલી આવી રહી છે. ઘણી વાર કઈક લગ્ન નહી ચાલી શકે છે પણ તેનો અર્થ આ નથી કે આ પ્રથા ખરાબ છે. હું નોજવાનને લગ્ન કરવાથે સલાહ જરૂર આપીશ. 
 
મારું સંબંધ જે રીતે સમાપ્ત થયું મને તેનાથી કોઈ શિકાયત નહી છે. અમારા જીવનમાં બધું ઠીક ચાલી રહ્યું હતું પણ અચાનક જ ચીજો બગડવા લાગી. પણ અત્યારે મારા જીવન ઠીક રસ્તા પર છે અને થઈ શકે છે કે હુ ફરીથી ઘર વસાવી લૂ. 
 
તે આગળ કહે છે કે હું આવું માણસ નહી કે આ કહેતા ફરું કે એક વાર મારું લગ્ન નહી ચાલ્યું તો ફરીથી કરવાનું શું ફાયદો. આવું હોઈ શકે છે કે હું ફરીથી લગ્ન કરી લો. પણ આવું ત્યારે હશે કે જ્યારે સાચા સમયે સાચા માણસ જીવનમાં આવશે. 
 
જણાવીએ કે અરબાજ ખાન આ દિવસો મૉડલ જાર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. જાર્જિયા અને અરબાજની ઉમ્રમા 22 વર્ષનો ફર્ક છે. જેની સાથે તે સતત સ્પાટ થતા રહે છે. થોડા સમય પહેલા અરબાજ ખાનએ પોતે જણાવ્યું હતું કે તે જાર્જિયાની સાથે સંબંધમાં છે અને જીવનને નવી દિશામા લઈ જવાની કોશિશ કરી રહ્યા છે.