શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (12:37 IST)

B"day special- મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રી કાજોલ

બૉલીવુડની ખૂબસૂરત અને પ્રતિભાશાળી અભિનેત્રી કાજોલની ગણતરી હીન્દી સિનેમાની મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રીઓમાં શામેળ કરી શકાય છે. આજના દિવસે 5 ઓગ્સ્ત 1947ને જન્મી કાજોલના અભિનય કલા વિરાસતમાં મળી છે. આજે કાજોલ 40 વર્ષની પૂરી થઈ ગઈ છે. એમની મા તનૂજા અને નાની શોભના સમર્થ પણ હિન્દી ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી રહી ગઈ છે. 
 
 કાજોલએ 1992માં ફિલ્મ બેખુદીથી એમના એકટિંગ ડેબ્યુ કર્યા. ફિલ્મ ફ્લાપ થવાના કારણે કાજોલને દર્શકોને ઉદાસ કર્યા. પરંતુ એના પછી શાહરૂખ ખાન સાથે આવી ફિલ્મ બાજીગરએ કાજોલ્ને ઉંચાઈઓ પર પહોંચાડી દીધું. બાજીગર પછી દિલવાલે દુલ્હનિયા લે જાએંગે , કુછ કુછ હોતા હૈ , કભે ખુશી કભી ગમ , અને દ્ય્શ્મન જેવી ફિલ્મોએ કાજોલ બૉલીવુડની ટોપ અભિનેત્રીઓમાં શામેળ થઈ ગઈ . 
 
એમના અભિનયના કારણે એને 7 વાર ફિલ્મ્ફેયર અવાર્ડ જીત્યા. એના સિવાય એને વર્શ 2011માં ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કર્યું. 
 
તમને એ પણ જણાવી દે કે લાંબા સમયના ઈંતજાર પછી કાજોલ એક વાર ફરીથી પર્દા પર નજર આવશે. ખાસ વાત આ છે કે કાજોલ રોમાંટિક કિંગ શાહરૂખ ખાન સાથે રોમાંસ કરતી નજર આવશે.