ટાઈગર શ્રાફની ફિલ્મ બાગી-2નો FIRST LOOK લીક, ફોટો VIRAL

બુધવાર, 3 જાન્યુઆરી 2018 (11:17 IST)

Widgets Magazine

આ દિવસો તેમની એક્શન થિલર ફિલ્મ બાગી-2ની શૂટિંગમાં બિજી છે. હવે ફિલ્મથી ટાઈગરનો લુક લીક થયું છે. તેમના આ ફોટા સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે. ફોટો જોઈને લાગે છે કે એ એકશન સીનની શૂટિંગ કરી રહ્ય છે. 
ટાઈગરની વાયરલ આ ફોટામાં તેમના શરીર પર લોહી લાગેલું છે. તેનમો આ ઈંટેસ લુક ફેંસને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં પણ દમદાર એક્શન કરતા જોવાયા. તેમના રોલ માટે ટાઈગર ખૂબ મેહનત કરી છે. તેણે આ ફિલ્મ માટે 5 કિલો વજન વધાર્યું છે. 
 
બાગી -2 27 એપ્રિલએ રીલીજ થશે. આ ફિલ્મમાં ટાઈગરને મુંડન કરાવ્યું છે. એ ફિલ્મમાં બે લુકમાં નજર આવશે. 
 
આ ફિલ્મમાં દિશા પાટનીનો રોલ શ્રદ્ધા કપૂર કરી રહી છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ટાઈગર શ્રાફ Bollywood First Look Baaghi 2 First Look

Loading comments ...

બોલીવુડ

news

પત્રલેખાનો હૉટ અવતાર

ફિલ્મ સિટીલાઈટસમાં સરસ અભિનય કરનારી પત્રલેખા તેમના હૉટ અવતારથી તાપમાન વધારી નાખ્યું છે. ...

news

Good News- સુનિધી ચૌહાનએ આપ્યું દીકરાને જન્મ

સુનિધી તેમને ગાયકીથી લોકોના દિલો પર રાજ કરવાનારી સિંગર સુનિધીના ઘરે એક જાન્યુઆરીએ ...

news

Viral Photo - કઝિનના લગ્નમા ગોર્જિયસ લુકમા જોવા મળી સુહાના ખાન

બોલિવૂ઼ડ અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની લાડકી સુહાના આ વર્ષે ખૂબ ચર્ચામાં છે. સુહાના ...

news

અભિનેતામાથી નેતા બનશે રજનીકાંત. અમિતાભ-કમલ હસને શુભેચ્છા આપી

તમિલ સુપરસ્ટાર રજનીકાંત રાજકારણમાં પ્રવેશ કરવા હોવાની તમામ અટકળો પર વિરામ લાગી ગયું છે. ...

Widgets Magazine