ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (14:54 IST)

પડદા પર બવાલ મચાવશે વરૂણ દધવન અને જાહ્નવી કપૂર રિલીજ ડેટની પણ જાહેરાત

bawaal movie
બૉલીવુડ એક્ટર વરૂણ ધવન અને જાહ્નવી કપૂર પહેલીવાર મોટા પડદા પર હંગામો મચાવવા માટે તૈયાર છે. વરૂણએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી જેમા તેણે તેમની નવી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનો નામ છે બવાલ જેમાં વરૂણ બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની સાથે લીડ રોલમાં નજર આવશે. ફિલ્મનો નિર્દેશન નેશનલ અવાર્ડ વિનિંગ નિર્દેશક નિતેશ તિવારી અને સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે. પોસ્ટર શેયર કરવાની સાથે જ ફિલ્મની રિલીજ ડેટ પણ વરૂણએ રજૂ કરી નાખી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by VarunDhawan (@varundvn)