રવિવાર, 7 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (10:48 IST)

બાહુબલીનો 'ભલ્લાલદેવ' પિતા બન્યો

'Bhallaldev' became the father
બાહુબલીમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવનાર એક્ટર રાણા દગ્ગુબાતીએ વર્ષ 2020માં મિહિકા બજાજ સાથે લગ્ન કર્યા હતા. હવે અભિનેતા વિશે સારા સમાચાર આવી રહ્યા છે.
 
રાણા પણ પિતા બની ગયા છે અને તે ખૂબ જ ખુશ છે. જો કે, 
સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ કોન્ક્લેવનું સમાપન કર્યું. જ્યારે એન્કરે તેને પૂછ્યું કે તમે હવે ફેમિલી મેન છો તો આના પર પ્રતિક્રિયા આપતા રાણા હસ્યા અને ચૂપ રહ્યા.