ભારતી સિંહ બોલી- દૂલ્હા હમ લે જાયેંગે -લગ્નની તારીખ આ છે!!

સોમવાર, 27 નવેમ્બર 2017 (12:35 IST)

Widgets Magazine

કોમેડિયન ભારતી સિંહના ત્રીજી ડિસેમ્બરના રોજ ગોવામાં છે. ભારતી પોતાના લોન્ગ ટાઈમ ગુજરાતી બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ છેલ્લા 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યુ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે, હું વર્ષનાં અંત સુધીમાં લગ્ન કરવા જઇ રહી છું. કોઇ પણ નૉર્મલ ગર્લની જેમ મારું પણ એક સપનું છે કે મારા લગ્ન દરેક રીત-રિવાજ પ્રમાણે થાય. અમારા લગ્નની તારીખ 3  ડિસેમ્બર નીકળી છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

દિશા પાટનીએ બદલ્યું લુક (જુઓ ફોટા)

દિશા પાટનીએ બદલ્યું લુક (જુઓ ફોટા)

news

કરણ જોહરે કંફર્મ કર્યું "સ્ટૂડેંટ ઑફ દ ઈયર2" માં ઈશાન ખટ્ટર નથી

શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર આ દિવસો સુર્ખિયોમાં છે કરણ જોહરના પ્રોડકશન હાઉસની ફિલ્મ ...

news

પદ્માવતીની રીલીજ ટળતા આ ફિલ્મોની થઈ મોજ, 1 ડિસેમ્બરે કપિલ અને અરબાજની ટક્કર

સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતી 2017ની મોસ્ટ અવેટિંગ ફિલ્મોમાં શામેળ હતી. તેની રીલીજ ...

news

જાહ્નવી કપૂરનો ડાંસ વીડિયો વાયરલ- દિલ ધડકાવી નાખશે આ મૂવ્સ

શ્રીદેવીની દીકરી જાહ્નવીનો એક ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યું છે. તેમની આવનારી ફિલ્મ ધડક માટે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine