શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 28 જુલાઈ 2017 (17:42 IST)

બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ Elli Evraam એ શેયર કરી Hot તસ્વીરો.. તસ્વીરોમાં શરમનું નામ નથી..

ટીવી રિયાલીટી શો બિગ બૉસના કંટેસ્ટેંટ હંમેશા ચર્ચામાં બન્યા રહે છે. શો દરમિયાન અને શો ખતમ થયા પછી પણ મોટાભાગે એ કોઈને કોઈ કારણે ચર્ચામાં બન્યા રહે છે. તાજેતરમાં જ મોનાલિસા જે સીઝન 10ની સૌથી ચર્ચિત કંટેસ્ટેટ હતી તેમને પોતાની તસ્વીરો શેયર કરી હતી. મોનાલિસાએ પોતાનું 10 કિલો વજન ઓછુ કર્યા પછી પોતાની સુપરહૉટ પિક્સ શેયર કરી હતી. હવે આ કડીમાં સીઝન 7 ની કંટેસ્ટેટ રહી ચુકેલી એલી અવરામે બિકની પિક્સ દ્વારા સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધુ છે.  એલી અવરમાનો આ ડાંસ જોતા પહેલા તમારા ઘરનો દરવાજો બંધ કરી દો... 
ઉલ્લેખનીય છે કે એલી બિગ બોસ - 7 ની સૌથી ખાસ કંટેસ્ટેંટમાંથી એક હતી. એલી બિગ બોસમાં આવ્યા પછી ખૂબ પોપુલર થઈ ગઈ છે.  ઉલ્લેખનીય છે કે એલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બિંદાસ અને બોલ્ડ પિક્સ શેયર કરી છે. આ પિકને પોસ્ટ થયા પછી સોશિયલ મીડિયા પર બહાર આવી ગઈ છે. એલી અવરામ હાલ ગ્રીસમાં રજાઓ વીતાવી રહી છે  અને આ દરમિયાન પોતાની આ ખાસ ક્ષણને પોતાના ફેંસ સાથે શેયર કરી છે. એલીની આ તસ્વીરોમાં તેમનો એકદમ જુદો અંદાજ જોવા મળ્યો છે.  એલી જ્યારે બિગ બોસમાં હતી તો તે સલમાનની સૌથી ખાસ કંટેસ્ટેંટ હતી. 
આવુ પ્રથમવાર નથી જ્યારે એલી અવરામે પોતાની આટલી સિઝલિંગ પિક શેયર કરી હોય.. એલી અનેકવાર પોતાના બિકની પિક્સ શેયર કરી ચુકી છે. મોટાભાગે એલી સોશિયલ મીડિયા પર પોતાની સુપરહોટ પિક્સને કારણે ચર્ચામાં બની રહે છે. હવે એકવાર ફરી એલીએ બિકની પિક્સ શેયર કરી ચર્ચામાં આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે એલી એક મૉડલ છે અને બોલીવુડ એક્ટ્રેસ છે. જો વાત કરીએ એલીના બોલીવુડ કેરિયરની તો એલી હાઉસફુલ-3, મિક્કી વાયરસ, કપિલની ફિલ્મ કિસ-કિસને પ્રેમ કરુ  અને તાજેતરમાં આવેલ નામ શબાનામાં જોવા મળી ચુકી છે.