"અલોન" પછી "આદત" છેવટે ફાઈનલ થઈ જ ગઈ બિપાશા-કરણની ફિલ્મ

શુક્રવાર, 1 જૂન 2018 (00:07 IST)

Widgets Magazine

લાંબા સમયથી ચર્ચા હતી કે બિપાશા બાસુ અને તેમના પતિ કરનસિંહ ગ્રોવર એક વાર ફરી સાથે મોટા પડદા પર કામ કરશે. આમ તો ત્યારબાદ અત્યાર સુધી કોઈ ખબર ન હતી. પણ હવે લાગે છે કે એ ફિલ્મ નહી પણ બીજી ફિલ્મમાં પરંતુ બન્ને સાથે જરૂર નજર આવશે. 
 
ખબર મુજબ સિંગર મીકા સિંહ એક ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે જેમાં લીડ એકટ્રેસ પર બિપાશા બસુ છે. એ આ ફિલ્મથી મોટા પડદા પર કમબેક કરી રહી છે. તેને લગ્ન પછી અત્યાર સુધી કોઈ ફિલ્મ નહી કરી હતી. સાથે જ ખબર મળી છે કે આ ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવરને જ મેલ લીડ રીતે ચૂંટાયું છે. ફિલ્મનો નામ "આદત" હશે. તેની સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફાર કરી કરનની ભૂમિકા તૈયાર કરાશે. 
 
આ કપલની બહુ ફેન ફોલોઈંગ છે તેથી ફિલમમેકર્સએ આ ફિલ્મમાં બન્નેને સાથે લેવાનો ફેસલો લીધું છે. બન્નેના લગ્ન પછી આ પહેલી ફિલ્મ હશે. તે પહેલા બન્ને 2015માં હૉરર ફિલ્મ અલોનમાં નજર આવ્યા હતા. આ ફિલ્મને પણ ભૂષણ પટેલ નિર્દેશ્ત કરશે. આ ફિલ્મની ક્રિપ્ટ વિક્રમ ભટ્ટએ લખી છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

'સંજૂ' નું ટ્રેલર જોઈને થંભી જશે તમારા શ્વાસ, રણબીરનો અભિનય જોઈને થઈ જશો CONFUSE

લાંબા સમયની રાહ જોયા પછી સંજય દત્તની બાયોપિક સંજૂનુ ટ્રેલર લૉંચ થઈ ગયુ છે. દરરોજ રજુ થઈ ...

news

એશ્વર્યા રાય બચ્ચન પર હતી નજર, એકલતામાં મળાવાની હતી જિદ

હૉલીવુડ અભિનેત્રીઓની યૌન ઉત્પીડનના આરોપી નિર્માતા હાર્વે વાઈંસ્ટીનને શુક્રવરે ન્યૂયાર્ક ...

news

આ છે બૉલીવુડ સ્ટાર્સના પર્સનલ સીક્રેટ, આ એક્ટ્રેસ બોલી- "તેથી નહી પહેરું છું હું બિકની'

આ છે બૉલીવુડ સ્ટાર્સના પર્સનલ સીક્રેટ, આ એક્ટ્રેસ બોલી- "તેથી નહી પહેરું છું હું બિકની'

news

દિશા પાટનીનો સુપર હૉટ લુક

દિશા પાટની માલદીવમાં છે અને એ ત્યાં રજાઓ માળી રહી છે. પણ તેમના ફેંસથી તેમનો સંપર્ક બનેલું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine