શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (15:43 IST)

શિલ્પા શેટ્ટીના પિતાના અંતિમ સંસ્કારમાં શામેલ થયા બૉલીવુડ સિતારા (ફોટા)

શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીનું  મંગળવારે સવારે હાર્ટ એટેક આવવાથી વર્સોવા સ્થિત એમના ઘરમાં નિધન થઈ ગયું . અંતિમ સંસ્કારમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સાથે બૉલીવુડની ઘણી હસ્તિઓ એ
પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી. (All photos : Anushree Fadnavis / Indus Images)