ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (17:24 IST)

નારાજ અજય દેવગનને મનાવવા પહોંચ્યા સલમાન ખાન

ફિલ્મ નિર્દેશક મિલન લથુરિયાએ ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યા છે , એ સલમાન ખાન અને અજય દેવગન નજર પડી રહ્યા છે.  
 
તેણે લખ્યા છે કે બાદશાહોના સેટ પર બન્ને સુલ્તાન . સલમાન ખાન સુલ્તાન અને અજય દેવગન એ વંસ ઑપન અ ટાઈમમાં સુલ્તાનની ભૂમિકા ભજવી હતી. સલમાન ખાનના અચાનક બદશાહના સેટ પર અજયથી મળવા જવું ઘણા સવાલ ઉભા કરે છે કે આખેર શા માટે અજયથી મળ્યા. 
પાછલા દિવસો સલમાન ખાને અ ક્ષય કુમારને લઈને એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી જેના સહ નિર્માતા કરણ જોહર પણ છે. ઉલ્લેખનીય છે કે આ વિષય અને અજય દેવગનની ફિલ્મ સન ઑફ સરદાર 2 નો એક વિષય છે. જણવી રહ્યા છે કે તેને લઈને અજય દેવગનએ એક પત્ર સલમાન ખાનને લખ્યું હતું જેમાં એ નારાજ છે એવું જણાવ્યું હતું. 
 
 
સૂત્રોનો કહેવું છે કે સલમાન આ બાબતમાં અજયથી મળવા ગયા હતા. અજય અને સલમાન સારા મિત્ર છે. જ્યારે સલમાનને ખબર પડી કે અજય નારાજ છે તો એ તેમની તરફથી સફાઈ આપવા અજય પાસે પહોંચી ગયા. બન્ને થોડી વાર વાત કરી પછી સલમાનએ બધી સ્થિતિ અજયને જણાવી