1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 26 મે 2017 (15:59 IST)

એકવાર ફરી જોડિયા બાળકોને જન્મ આપશે Celina Jaitly

Celina Jaitly
સેલિના જેટલી જુડવા બાળકોની માતા છે. તેમના બે બાળક ટ્વિંસ વિસ્ટન અને વિરાજ અત્યારે પાંચ વર્ષના થઈ ગયા છે. એક વાર ફરી થી સેલિના માતા બનવા વાળી છે. 
એ ડાકટર પાસે તપાસ કરાવા માટે ગયા અને તેમના પતિએ પૂછ્યું કે શું આ વખતે પણ જુડવા બાળકોઅ છે ? તો સેલિનાની હેરાનીનો ઠેકાણું ન હી રહ્યું જ્યારે ડાક્ટરએ કીધું " હા"

 
 
2012માં સેલિનાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો અને ફરી એકવાર બે જુડવા બાળકોની માતા બનવા જઈ રહી છે આ વાત જાણીને તેમના પતિને પણ અચરજ લાગી હતી.સેલિમા ઓક્ટોબરમાં બાળકોને જન્મ આપશે.