શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2023 (12:36 IST)

શાહરૂખની પત્નીની સામે લખનઉમાં નોંધાવી FIR - ગૌરી ખાન પર લગાવ્યા દગાનો આરોપ

સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન કાનૂની પચડામાં ફંસાઈ હકીકતમાં એક માણસએ ગૌરી ખાન સાથે 3 લોકોની સામે લખનઉમાં FIR નોંધાવી છે. ગૌરીની સામે આ કેસ આપીસીની ધારા 409 હેઠણ નોંધાયો છે. 
 
86 લાખ રૂપિયા ચાર્જ છતાંય માણસને નથી મળ્યુ ફ્લેટ 
મુંબઈના રહેવાસી જસવંત શાહના એક માણસનુ આરોપ છે કે જે કંપની (તુલસ્યાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિ.) ની ગૌરી બ્રાન્ડ એમ્બેસેડર છે તેણે 86 લાખ ચાર્જ કર્યા છતાંય તેમણે અત્યારે સુધી ફ્લેટ નથી આપ્યુ છે. આ ફલેટ લખનઉના સુશાંત ગોલ્ફ સિટીમાં તુલસ્યાની ગોલ્ડ વ્યૂમાં સ્થિત છે. તે માણસે ગૌરી પર પૈસા હડપવાના આરોપ લગાવતા લખનૌ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.