દીપિકા રણવીરથી શ્રીલંકામાં સગાઈ કરશે

Last Modified શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (12:06 IST)
બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે અને પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે.: 
ફિલ્મોમં આવ્યા પછી દીપિકા પાદુકોણની પસંદગી રણબીર કપૂર બન્યો. એક સમારંભમાં તેમણે સ્ટેજની પાછળ રણવીરને આઈ લવ યુ કહ્યુ. બંનેયે સાર્વજનિક રીતે સ્વીકાર કર્યુ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે.

નવેમ્બર 2010માં પ્રસારિત ટીવી શો કોફી વિથ કરણે એક એપિસોડમાં જ્યારે કરણ જોહરે દીપિકાને પૂછ્યુ કે રણવીર કપૂરને ગિફ્ટમાં શુ આપવા માંગીશ તો તેણે કહ્યુ કંડોમ. સોનમ સાથે મળીને તેણે રણબીરની ખૂબ મજાક ઉડાવી હતી, જેના કારણે રણવીરના પિતા ઋષિ કપૂર નારાજ થયા હતા. આ પણ વાંચો :