રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (11:10 IST)

રાજનીતિમાં આવશે દીપિકા પાદુકોણ? લેવા ઈચ્છે છે આ મંત્રી પદ

દીપિકા પાદુકોણ બોલીવુડ ઈંડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે. દીપિકાની સુંદરતાની સાથે સાથે તેની એક્ટિંગના દરેક કોઈ દીવાનો છે. તાજેતરમાં દીપિકાને લોકમત મહારાષ્ટ્રીયન અવાર્ડથી સમ્માનિત કરાયું છે/ 
 
આ અવાર્ડ કંફશનમાં દીપિકા વ્હઈટ કલરની સાડી પહેરીને ગઈ હતી. ફંકશનમાં દીપિકાથી ઘણા સવાલ કરાયા. જ્યારે દીપિકાથી રાજનીતિમાં આવવાથી લઈને સવાલ કરાયું તો તેણે કીધું મને પૉલીટિક્સના કિશે જાણકારી નથી પણ મને અવસર મળસ્ઝે તો હું મિનિસ્ટર ઑફ સ્વચ્છ ભારત બનવું પસંદ કરીશ. મને સફાઈ ખૂબ પસંદ છે. 
દીપિકાએ તેમના બાળપણના એક બનાવ શેયર કર્યું કે જ્યારે હું નાની હતી તો બધા મને રહેવા માટે બોલાવતા હતા અએને મને લાગતું હતું કે મેં ખૂબ ફેમસ છું. પણ પછી મને ખબર પડી કે તે મને માત્ર તેથી બોલાવતા કે હું તેનો બેડરૂમ અને અલમારી સાફ કરે શકું. હું જ્યારે પણ ઘર પર હોઉં છું તો સફાઈ કરતી રહું છું.