સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 4 મે 2021 (20:50 IST)

આખા પરિવાર પછી હવે દીપિકા પાદુકોણ પણ થઈ કોવિડ 19 પૉઝિટિવ હોલ્પ્સીટલમાં દાખલ છે પિતા

દેશમાં વધતા કોરોના કેસેસના વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પણ કોરોના સંક્રમિતની ખબરો આવી રહી છે. થોડા સમાય પહેલા આ ખબર આવી હતી કે તેમના પિતા પ્રકાશ પાદુકોણ કોવિડ 19 પૉઝિટિવ થયા પછી હોસ્પીટલમાં ભરતી થઈ ગયા છે. તેમજ તેમની માતા અન બેન પણ કોવિડ તપાસની રિપોર્ટ પૉઝિટિવ આવી છે. મીડિયા રિપોર્ટસમાં જણાવી રહ્યા છે કે જ્યાં એક બાજુ પિતાની સારવાર હોસ્પીટલમાં ચાલી રહી છે. તેમજ દીપિકા તેમના પરિવારની સાથે ઘરમાં ક્વારંટાઈનમાં થઈ ગઈ છે. 
દીપિકા વિશે આવી ખબર 
આ વિશે પ્રકાશ પાદુકોણ બેડમિંટન એકેડમીના નિદેશક વિમલ કુમારએ પીટીઆઈએ જણાવ્યુ આશરે 10 દિવસ પહેલા પ્રકાશ, તેમની પત્ની ઉજાલા અને બીજી દીકરી અનીષામાં લક્ષણ જોવાયા અને તેણે ટેસ્ટ કરાવ્યો અને પરિણામ પૉઝિટિવ આવ્યા. પણ દીપિકા કોરોના સંક્રમિત મેળવવાની ખબર પિંકવિલામાં અત્યારે માત્ર સૂત્રોના હેવાલથી જણાવી રહી છે.