શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 6 જુલાઈ 2017 (16:53 IST)

Deepika padukone રાયલ અંદાજમાં ફોટોશૂટ

દીપિકા પાદુકોણએ તનિષ્કના નવા કેમ્પેન માટે ફોટોશૂટ કરાવ્યું છે. તનિષ્કના જ્વેલ્સ ઑફ રાયલ્ટીના લેટેસ્ટ કલેકશનને પહેરતા એ સુંદર નજર આવી રહી છે. આ ક્લેક્શનને બનાવાની પ્રેરણા ભારતના ઑયકૉનિક રૉયલ હાઉસેસ થી લીધી છે.