શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 જૂન 2018 (14:14 IST)

રણબીર-દિપિકાના લગ્નની તારીખ નક્કી, મુંબઈમાં થશે રિસેપ્શન

Deepika ranbir sing mariage Dateૢ રણબીર-દિપિકાના લગ્નની તારીખ નક્કી
બૉલીવુડના લવબર્ડ રણવીર સિંહ અને દિપિકા પાદુકોણની ના લગ્નને લઇ કેટલીક અફવાઓએ જોર પકડ્યું હતું. તેવામાં હવે એવા અહેવાલ મળી રહ્યાં છે કે રણવીર અને દિપિકાના પરિવારોએ સાથે મળીને તેમના લગ્ન માટે ચાર ડેટ ફાઇનલ કરી છે. તેમાંથી  લગ્ન 10 નવેમ્બરે મુંબઈમાં જ થશે. 
 
રૂચિકર વાત આ છે કે બે-ત્રણ દિવસ પહેલાં જ રણવીર સિંહની ફોટા પર દિપિકા પાદુકોણ mine એટલે મારો લખીને તેમના સંબંધ પર મોહર લગાવી છે. 
 
લગ્ન 10 નવેમ્બરે થશે. લગ્ન દક્ષિન-ભારતીય રિતી-રિવાજોથી થશે. બન્ને પરિવાર ઉદયપુરમાં ડેસટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. પણ વાત નહી બની. કારણકે તેમના પેરેંટસ તૈયાર નથી. પણ આ નક્કી છે કે બન્નેનો રિસેપ્શન પાર્ટી મુંબઈમાં થશે. 
 
તાજેતરમાં જ શુટિંગ માંથી રજાઓ લઇને દિપિકાને પોતાની મમ્મી જ્વેલરીની શોપિંગ કરતા સ્પૉટ કરવામાં આવી હતી.