શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (15:24 IST)

દિશા પાટનીએ ક્રિસમંસ પર શેયર કર્યું બિકનીમાં હૉટ ફોટો

થોડા થોડા સિવસોમાં દિશા પાટની તેમના હૉટ ફોટા શેયર કરતી રહે છે અને ફેંસને ખુશ કરતી રહે છે. તેની ફિલ્મ ભલે ઓછી રિલીજ થઈ હોય પણ ફેને ફોલોઈંગ જોરદાર છે. 
 
 
કિસમમના અવસરે દિશાએ તેમના એક હૉટ ફોટા શેયર કર્યું જેમાં તે વ્હાઈટ કલરની લૉંજરી બિકની પહેરી છે. આ ફોટામાં તે ખૂબ  હૉટ લાગી રહી છે. 
 
દિશાનો આ અંદાજ તેમના ફેંસને તરત રિએક્શન કર્યું- ઘણી તો બેકાબૂ થઈ ગયા અને તેને દિશાની હૉટનેસના ખૂબ વખાણ કર્યા. દિશાઆ ફોટાની સાથે લખ્યું 
 
મેરી ક્રિસમસ ટૂ ઑલ