પ્રિયંકાના "ભારત" મૂકવા પાછળ હોઈ શકે છે આ સાચું કારણ

ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (11:18 IST)

Widgets Magazine

પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઈની ખબરની પછી આ બન્ને કપલના લગ્નની તારીખ આ સમયે ચર્ચાના વિષય બની છે. તે સિવાય પ્રિયંકા સલમાન ખાનની ફિલ્મ છોડવાના લઈને પણ ચર્ચામાં છે. જ્યારે પ્રિયંકા ભારતમાં કામ કરવાની ખબર આવી તો ફેંસ આ વાતથી ખુશ થઈ ગયા કે પ્રિયંકા અને સલમાનની જોડી એક વાર ફરી બૉલીવુડમાં ધમાલ મચાવશે. પણ પ્રિયંકા પછી ફિલ્મમાં કામ કરવાથી ના પાડી દીધી. 
ભારત મૂકવાના પાછળ પહેલા નિક કારણ જણાવ્યું પછી કહ્યું કે પ્રિયંકા ભારતમાં તેમની કોસ્ટાર દિશા પાટની સાથે ફિલ્મના પોસ્ટર્સ શેયર નહી કરવા ઈચ્છતી હતી અને તેથી તેણે ના પાડી. તેમના રોલને અલીને સીંસીયર રહેતી પ્રિયંકા ચોપડાએ કીધું કે એ હવે જે ફિલ્મ કે ટીવી શો ચૂંટશે તેમાં એ લીડ રોલ પ્લે લરશે અને તેની સાથે કોઈ સોદો નહી કરશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભારત પ્રિયંકા Atul Agnihotri Bhushan Kumar Krishan Kumar Katrina Kaif Disha Patani Nora Fatehi Salman Khan Ali Abbas Zafar Bharat Priyanka Chopra Alvira Khan Agnihotri

Loading comments ...

બોલીવુડ

news

સલમાન ખાનને લઈને વાર વાર દાવો આપી રહી છે એશ્વર્યા રાય, 18 વર્ષ પહેલા ભાઈ બનાવવા વાળી હતી

અત્યારે જ એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ફન્ને ખાં રિલીજ થઈ છે. ફિલ્મને કઈક ખાસ રિવ્યૂજ નહી ...

news

નિકથી સગાઈને લઈને પ્રિયંકા ચોપડાએ કહી મોટી વાત

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ મએરિકી ગીતકાર નિક જોંનસ સાથે તેમની સગાઈની અટકળો પર ...

news

આવું રહ્યો બૉલીવુડ સેલિબ્રીટીજનો "ફ્રેડશિપ ડે"

દરેક જગ્યા "ફ્રેડશિપ નો વાતાવરણ તો બૉલીવુડ કેવી રીતે પાછળ રહી શકે છે. બી ટાઈન ...

news

નાઈટ ક્લ્બમાં એક બીજાને Kiss કરતા સ્પોટ થયા પ્રિયંકા અને નિક, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

નાઈટ ક્લ્બમાં એક બીજાને Kiss કરતા સ્પોટ થયા પ્રિયંકા અને નિક, વીડિયો થઈ રહ્યો છે વાયરલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine