કેટરીના "ભારત" માટે લઈ રહી છે હિંદીની ટ્યૂશન

સોમવાર, 6 ઑગસ્ટ 2018 (12:13 IST)

Widgets Magazine

સલમાન ખાન અને અલી અબ્બાસ જફરની ફિલ્મ ભારત માટે પ્રથમ પસંદ તો કેટરીના કૈફ જ હતી. પણ રોલ કેટરીના માટે મુશ્કેલ હતું. તેથી પ્રિયંકા ચોપડાને આ ફિલ્મ માટે લીધું હતું. કદાચ ભારત કેટરીનાની કિસ્મતમાં જ લખી હતી તેથી આ ફિલ્મ પ્રિયંકાએ મૂકી દીધી અને કેટરીના જ મળી ગઈ. 
 
આખેર આ રોલમાં એવું શું હતું કે પ્રિયંકા માટે સરળ હતું અને કેટરીના માટે મુશ્કેલ? વાત આ છે કે આ ફિલ્મમાં જીરોલાનનો રોલ ભારતીય છોકરીનો છે કે ખૂબ બક બક કરે છે. બહુ હિંદી બોલે છે. શોલેની બસંતી યાદ છે ન તમને, બસ એવું જ રોલ છે. 
 
પ્રિયંકાની હિંદી બહુ સારી છે અને તે આ રોલ સરળતાથી કરી શકતી હતી. હિંદી તો કેટરીન પણ બોલે છે પણ ફરાટેદાર રીતે નથી. વિદેશી બોલી સામે આવી જાય છે. તેથી કેટની જગ્ય પીસીને ચૂંટયો હતોં. 
 
કેટરીના ભારતની ટીમમાં શામેલ થઈ ગઈ છે. હવે તેને હિંદી પર મેહનત કરવી પડશે. હિંદીની ટ્યૂશન લેવી શરૂ કરી નાખી છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

કાળા હરણ કેસમાં કોર્ટનો ફેસલો, સલમાનની ફિલ્મોને થઈ શકે છે કરોડોનો નુકશાન

કાળા હરણ કેસમાં કોર્ટનો ફેસલો, સલમાનની ફિલ્મોને થઈ શકે છે કરોડોનો નુકશાન

news

16ની વયમાં આવી દેખાતી હતી આ 8 બોલીવુડ અભિનેત્રીઓ.

બોલીવુડમાં અનેક અભિનેત્રીએઓ એવી છે જે ઓછી વયથી જ કામ કરી રહી છે. જે દર્શકોની નજરમાં ...

news

Happy Friendship Day: આ 5 ફિલ્મી ડાયલોગથી તમારી મિત્રતા થઈ જશે વધારે પાકી

કૃષ્ણ સુદામાની મિત્રતાને વાતો લોકો આજ સુધી એક બીજાથી કરે છે. દોસ્તી પર ન જાણીએ ઋલી ફિલ્મો ...

news

બાહુબલી પાર્ટ 3 - શિવગામી અને કટપ્પાનું Netflix પર ખુલશે રહસ્ય

બાહુબલી (Baahubali)ના પ્રશંસકોને નેટફ્લિક્સની નવી શ્રેણીમાં એકવાર ફરી માહિષ્મતિ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine