કાજોલના એક્શન સીન જોઈને ચોકાઈ ગયા શાહરૂખ

રવિવાર, 5 ઑગસ્ટ 2018 (14:35 IST)

Widgets Magazine

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ફિલ્મ દિલવાલેમાં કાજોલના એક્શન સીન જોઈને ચોકી ગયા શાહરૂખએ કહ્યું કાજોલના આ રૂપ મને પણ પહેલી વાર જોયું છે. 
 
રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની શાહરૂખ ખાન અને કાજોલની જોડી વાલી ફિલ્મ 18 દિસંબરે પ્રદર્શિત થશે. શાહરૂખ એ કહ્યું કે દિલવાલેમાં કાજોલના એક્શનને એણે ચોકાવી દીધા . 
 
શાહરૂખએ કહ્યું , કાજોલ એક શીનમાં એવી રીતે એંટ્રી લે છે કે બધા જોવા રહે છે એ સીનમાં શારૂખને ઘા લાગી ગઈ ત્યારે શારૂખના પુત્ર અબરામ પણ ત્યાં હતો એને એવું લાગ્યું કે આ ચોટ કાજોલના કારણે વાગી છે. 
 
અબરામ એ કહ્યું "પાપા તૂટી ગયા" શાહરૂખને ખૂબ સમય લાગ્યો અબરામને સમજાવવાવું કે આ કાજોલના કારણે નહી થયું છે. 
 
પતિ અજય દેવગને કાજોલને સારા ટીપ્સ આપ્યા છે . એ બોલીવુડના સિંઘમ છે.



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાજોલના એક્શન સીન જોઈને ચોકાઈ ગયા શાહરૂખ Shahrukh Kajol Action Bollywood Movie "dilwale" Gujarat Samachar Gujarati News

Loading comments ...

બોલીવુડ

news

16ની વયમાં આવી દેખાતી હતી આ 8 બોલીવુડ અભિનેત્રીઓ.

બોલીવુડમાં અનેક અભિનેત્રીએઓ એવી છે જે ઓછી વયથી જ કામ કરી રહી છે. જે દર્શકોની નજરમાં ...

news

Happy Friendship Day: આ 5 ફિલ્મી ડાયલોગથી તમારી મિત્રતા થઈ જશે વધારે પાકી

કૃષ્ણ સુદામાની મિત્રતાને વાતો લોકો આજ સુધી એક બીજાથી કરે છે. દોસ્તી પર ન જાણીએ ઋલી ફિલ્મો ...

news

બાહુબલી પાર્ટ 3 - શિવગામી અને કટપ્પાનું Netflix પર ખુલશે રહસ્ય

બાહુબલી (Baahubali)ના પ્રશંસકોને નેટફ્લિક્સની નવી શ્રેણીમાં એકવાર ફરી માહિષ્મતિ ...

news

મહિલા ક્રિકેટર મિતાલી રાજની ભૂમિકા માટે તાપસી પન્નુ નજરે પડશે.

બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ સિલ્વર સ્ક્રીન પર ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine