Widgets Magazine
Widgets Magazine

શાહરૂખ-ગૌરીની Love story

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (00:36 IST)

Widgets Magazine

8 ઑકટોબરે ગૌરીનો જન્મદિવસ છે . 8 october Gauri khan's birthday 

આ એક અજીબ વાત છે કે જ્યાં મીર સાહેબએ ફાતિમાની શોધ કરી હતી , તેમના સાહબજાદાને પણ એમની ગૌરી તે જ શહરમાં મળી.  એમના વચ્ચે કિશોર રોમાંસની તાપ  સમયે સાથે વધી. શાહરૂખે આશરે નવ વર્ષ સુધી ગૌરીનો પીછો કર્યું. આશિકીની શરૂઆત ત્યારે થઈ , જ્યારે બન્ને સ્કૂલના છાત્ર હતા.  શાહરૂખ 12મા ધોરણના છાત્ર હતા જ્યારે ગૌરી 9માં ભણતી હતી. આ પ્રેમી જોડા પર નજર નાખતા સમયે બૉબીના ઋષિ કપૂર અને ડિમ્પ્લ યાદ આવી જાય છે. ઠીક આ ફિલ્મના પ્રેમીની રીતે જ એમનો રોમાંસ વધ્યું. પ્રેમી પરિવારના વચ્ચે ખેચતાણ અને પછી લગ્નની શહણાઈ. બધા કઈક ફીલ્મી પ્રેમકથા જેવું જ્ પંજાબી અને હિન્દુ રીવાજથી શાહરૂખ અને ગૌરીના લગ્ન રચાયા.  
શરૂઆતમાં ગૌરી શાહરૂખને ભાવ નહી આપતી હતી. તેમને આ વિખરાયેલું વાળ વાલો બડબડિયો નૌજવના સિરફિરાયેલો નજર આવતું હતું. આથી દરેક સમયે એમની પાછળ ફરતા આ રોમિયો તરફ તેણે પલટીને પણ નહી જોયું. કિશોરી પ્રેમી એ જુગાડ કાઢી. સાહિબે આલમ માશૂકાની રહવાસી ઈમારતમાં ટ્યૂશન ભણાવા જવા લાગ્યા. ધીમે-ધીમે ગૌરી સાહેવાના દિલ પિઘળ્યું. અને એ શ્રીમાન શાહરૂખને લિફ્ટ આપવા લાગી. 
 
અહીં લાખ જતન કરી શાહરૂખે એમની ગુલનાજને રાજી કર્યું , તો ત્યાં બિગ બાબુલ એટલેકે ચોકરીના પિતાજી ઉખડી ગયા ? ક્યારે નહી છોકરાના માતા-પિતાના કામનો કોઈ ઠેકાણું નહી એના પર આ ગૈર- જાત..... તુઝે ઔર કોઈ નહી મિલા , ઈસ મુછમુંડે કે  સિવાય. પણ ગૌરી પર શાહરૂખનો જાદૂ ચાલી ગયું હતું. ઘરમાં સાફ કહી દીધું કે લગ્ન કરીશ તો આ નૌજવાનથી જ . ત્યાં શાહરૂખે આ ચિંતા હતી કે જો છોકરીએ ના પાડી દીધી તો ઉમ્ર ભર કુંવારો રહેવું પડશે . અભ્યાસ વચ્ચમાં છૂટી ગયું. નૌકરી-ધંધાની ખબર નહી હતી. શાહરૂખ ક્યારે-ક્યારે રંગમંચ પર ઈક્કી-દુક્કી ભૂમિકા હાસેલ કરી લેતા હતા. જેમ-તેમ જી હૂજૂરી કરી ગૌરીના પાપાજીને રાજી કર્યું. 
 
પરદાની જીંદગીમાં શાહરૂખે જ્યાં એવા નૌજબવાનની ભૂમિકા ભજવી , જે પ્રેમિકાને ક્યારે છતથી નીચે ફેંકી નાખે છે , ક્યારે ફોન પર પરેશાન કરે છે , તો ક્યારે શારીરિક ઘા પહોંચાડે છે. અસલી જીવનમાં એમને ડ્રીમ લવરની છવિ અર્જિત કરી. બૉલીવુડ એમને સૌથી વફાદાર પતિઓમાં શામેળ કરે છે. લગ્ન પછી શાહરૂખની સાથે સ્કેંડલ નહી જોડાયું. આમ એની પાછળ એમના સારા મીડિયા મેનેજમેંટ સહાયક રહ્યું છે. 
 
 
શાહરૂખની પત્ની પ્રેમની  મિસાલ અપાય છે. આ માન્યતા સાથે ઘણા હાસ્યાપા ચર્ચાઓ પણ સંકળાયેલી છે. એક પત્રકારે એમના થી પૂછ્યું કે શું તમે ઉભયલિંગી છો ? કહેવાય છે કે શાહરૂખ તેમની પત્નીથી બહું ડરે છે. 
 
શાહરૂખ પોતે સ્વીકાર કરે છે કે એને ગૌરીથી બહુ જ ડર લાગે છે. એ પત્નીના સામે ક્યારે ઝૂઠ નહી બોલી શકતા. એમની જુબાન લડખડાવા લાગે છે. ઈંડસ્ટ્રીમાં અહીં સુધી મજાક હતું કે જો ગૌરી શાહરૂખને સ્કૂલ યૂનિફાર્મ પહેરાવીને શૂટિંગ પર મોકલશે તો તે એના માટે પણ રાજી થઈ જશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

આ શુ વરુણ ધવન અને આલિયા ભટ્ટ એકસાથે ? આ ફિલ્મ છે કે પછી અફેયર

વરુણ ધવન અને આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ સ્ટુડેંટ્સ ઓફ ધ ઈયર દ્વારા પોતાના કેરિયરની ...

news

સ્વીમિંગ પુલમાં શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો આ ફોટો ઈંટરનેટ પર થઈ રહ્યો છે Viral

સ્વીમિંગ પુલમાં શાહરૂખ ખાનની દીકરી સુહાનાનો આ ફોટો ઈંટરનેટ પર થઈ રહ્યું છે Viral

news

ગોલમાલ અગેઈન - એક મહિનો એડવાન્સ ટિકીટ બૂકિંગ કરનારી પ્રથમ ફિલ્મ

અજય દેવગણ, અરશદ વારસી, તૂષાર કપૂર જેવા અભિનેતાઓએ ગોલમાલ સિરિઝની ફિલ્મોમાં કામ કર્યું, ...

news

બેલા થોરને એક નવું ફોટોશૂટ

બેલા થોરને એક નવું ફોટોશૂટ

Widgets Magazine Widgets Magazine Widgets Magazine