રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 8 નવેમ્બર 2022 (09:19 IST)

Esha Gupta: કેમરાની સામે ઈશા ગુપ્તાએ કરી બોલ્ડનેસની હદ પાર, ભૂલીને પણ ન જુઓ બધાની સામે આ ફોટા

Esha Gupta:બૉલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ ફિલ્મોથી દૂર ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે હમેશા તેમની બોલ્ડ અને ગ્લેમરસ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે. 
ઈશા ગુપ્તાએ વર્ષ 2007માં ફેમિના મિસ ઈંડિયા કંપટીશનમાં ભાગ લીધુ હતું. આ કંપટીશમાં તેણે ત્રીજુ સ્થાન મેળવ્યો હતો. પણ તે પછી તેણે મિસ ઈંડિયા ઈંટરનેશનલ ખેતાન તેમના નામે કર્યો હતો. 
મિસ ઈંડિયા બન્યા પછી ઈશા ગુપ્તાએ બૉલીવુડ ફિલ્મોમાં એંટી લીધી. તે પછી તેણે ઘણા ફિલ્મોમાં કામ કર્યો. ઈશાએ તેમની પ્રથમ ફિલ્મ ઈમરાન હાશમીની સાથે કરી તણે જન્નત 2થી તેમના બૉલીવુડ કરિયરની શરૂઆત કરી. 
(Edited By -Monica Sahu)