શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 6 ઑગસ્ટ 2018 (16:48 IST)

આવું રહ્યો બૉલીવુડ સેલિબ્રીટીજનો "ફ્રેડશિપ ડે"

દરેક જગ્યા  "ફ્રેડશિપ નો વાતાવરણ તો બૉલીવુડ કેવી રીતે પાછળ રહી શકે છે. બી ટાઈન સેલિબ્રીટીજ એ પણ તેમનો આ દિવસ તેમના કોઈ ખાસની સાથે ઉજવ્યો કોઈ લંચ પર ગયો તો કોઈએ ઘરે બેસીને તેમના પેટ સાથે ફ્રેડશિપ ડે ઉજવ્યો. આવો જાણીએ  "ફ્રેડશિપ ડે" પર બી ટાઉનમાં આખે કોણે શું કર્યો. 
આલિયા ભટ્ટની મિત્ર આમ તો કેટરીન કૈફ છે પણ આ વખતે તેણે તેમનો આ દિવસ મા સોની રાજદાન અને કેટલીક બેનપણીઓ સાથે ઉજવ્યો. બધા લંચ પર સાથે ગયા. 
અનુષ્કા શર્માએ આ દિવસ તેમનો લવી ડવી હસબેંડ વિરાટ કોહલીની સાથે ઉજવ્યો. વિરૂષ્કાનો પ્રેમ લગ્નના આટલા સમય પછી પણ સુંદર છે. 
સુહાના ખાનએ પણ તેમનો આ દિવસ તેમના મિત્ર સાથે ઉજવ્યો. એ અત્યારે જ વોગના કવર પેજ પર આવીને સેલીબ્રીટી બની ગઈ. જલ્દી જ એ ફિલ્મોમાં પણ નજર આવી શકે છે. 
અનિલ કપૂરએ પત્ની સુનીતા સાથે તેમની લવ સ્ટોર ઈ શેયર કરી હતી. અનિલએ તેમનો ફ્રેડશિપ ડે પણ તેમની વાઈફની સાથે સેલિબ્રેટ કર્યો
સિદ્ધાર્થ મલ્હોત્રાના થોડા સમય પહેલા જ આલિયા ભટ્ટની સાથે બ્રેકઅપ થયું તો એવું લાગે છે કે તેમના મિત્રો સાથે પણ ઈંજ્વાય કરવું પસંદ નથી કરતા. તેને તેમનો સંડે અને ફ્રેડશિપ ડે તેમના પેટ ડૉગ સાથે ઉજવ્યો અને બધા મિત્રોને ઘરે બેઠા જ વિશ પણ કર્યો. 
 
જેકલીન ફર્નાડીસ બૉલીવુડની સૌથી હેપનિગ હીરોઈન ગણાય છે. લાગે છે એ તેમનો ફ્રેડશિપ ડે એકલા જ સેલિબ્રેટ કરી રહી છે અને એ પણ પેરિસમાં