હિંદી સિનેમાના મશહૂર કેએલ સહગલને ગૂગલે યાદ કર્યું, આ રીતે ઉજવી 114મી વર્ષગાંઠ

Last Modified બુધવાર, 11 એપ્રિલ 2018 (16:44 IST)
હિંદી સિનેમામાં તેમની કલાકારી અને સંગીતથી ઓળખ બનાવનાર ગાયક અભિનેતા કે એલ સહગલને સર્ચ ઈંજન ગૂગલ એ તેમના જન્મદિવસની 114 વર્ષગાંઠને ખૂબ ખાસ રીતે ઉજવ્યું. ગૂગલએ સહગલના આકર્સક ડૂડલ બનાવીને આજના દિવસે સમર્પિત કર્યું. કે એલ સહગલનો જન્મ 11 અપ્રેલ 1904એ જમ્મૂમાં થયું હતું. 
 
સહગલ બાળપણથી જ અભિનય અને સંગીતના શૌકીન હતા. એ હમેશા તેમની માં કેસરબાઈની સાથે સંગીત કાર્યક્રમમાં જતા હતા. તેમના પિતા અમરચંદ જમ્મૂ કશ્મીરના રાજાના કોર્ટમાં એક તહસીલદાર હતા. કે એલ સહગલને અભિનયનો આટલું શૌક હતું કે એ રામલીલામાં સીતાની ભૂમિકા ભજવતા હતા. 
 
સહગલે ઓછી ઉમરમાં જ ભણતર મૂકી દીધું હતું. ત્યારબાદએ રેલ્વેની નોકરી કરવા લાગ્યા. રેલ્વેની નોકરીમાં મન નહી લાગ્યું તો એ ટાઈપરાઈટરની નોકરી કરવા લાગ્યા. આ નૌકર્રીના સહારે તેણે આખું દેશ ફરયું. આ સમયે લાહોરમાં તેની ભેંટ મેહરચંદ જૈનથી થઈ. એ મેહપચંદની સાથે કોલકતા આવ્યા. કોલકત્તામાં રહેતા તેમના સંગીતની રૂચિ વધવા લાગી. વર્ષ 1930માં સંગીત નિર્દેશક હરિશ્ચંદ્ર બાલી દ્વારા આરસી બોરલ રૉયથી તેમની ઓળખ કરાવી. 
 
ફિલ્મી દુનિયામાં પગલા રાખવા તી ખૂબ મેહનત કરી. તેણે 2000 રૂપિયાના મહિના ના વેતન પર બી એન કે ફિલ્મ સ્ટૂડિયોમાં કામ કર્યું. ત્યા કામ કરવાન્મા સમયે સહગલ સાહબની મુલાકાત ફિલ્મ ઈંડ્સ્ટ્રીના મહાન કેસી ડે પહારી સન્યાલ અને પંકજ મલ્લિકથી થઈ. ત્યારબાદ કે એલ સહગલે પહેલીવાર " મોહબ્બ્તના આંસૂ" માટે અભિનય કર્યું. 


આ પણ વાંચો :