Happy Birthday Sridevi: હવા હવાઈ ગર્લની એ અંતિમ યાદો.. જુઓ શ્રીદેવીના 10 અંતિમ ફોટો

sri devi
Last Updated: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:06 IST)
અભિનેત્રી શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963માં થયો હતો. શ્રીદેવીએ બોલીવુડમાં
પોતાના અભિનયથી એક મોટો મુકામ બનાવ્યો અને એક પછી એક અનેક હિટ ફિલ્મો પણ આપી. જો કે 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીના મોતના સમાચારે બધાને સ્તબ્ધ કરી નાખ્યા હતા.
આજે અહી અમે તમને બતાવી રહ્યા છીએ એ અંતિમ 10 ફોટોઝ જે
શ્રીદેવીએ પોતે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પરથી અપલોડ કર્યા હતા.


આ પણ વાંચો :