Hate Story 4 માં ઉર્વશી રોતેલા સાથે આ કરશે રોમાંસ

ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (16:15 IST)

Widgets Magazine

હેટ સ્ટોરી સીરીજમાં ટીવી કલાકારોને અવસર અપાઈ રહ્યું છે. હેટ સ્ટોરી 2માં જ્યાં જય ભાનુશાળી નજર આવ્યા હતા તો હેટ સ્ટોરી 3માં કરણ સિંહ ગ્રોવરને અવસર મળ્યું.  હવે હેટ સ્ટોરી 4 થી એક ટીવી કલાકાર ફિલ્મોથી હીરોના રૂપમાં પોતાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ટીવીના લોકપ્રિય ચેહરા કરણ વાહી હવે હેટ સ્ટોરી4માં  જોવાશે.એ સુંદર ઉર્વશી રોતેલાની સાથે આ ફિલ્મમાં રોમાંસ કરતા નજર આવશે. અત્યારે જ ટીવી શોના ખતરોના ખેલાડીમાં જોવાયું હતું
ઉર્વશીએ ના પછી કહ્યું હા 
ઉર્વશીએ પહેલા હેડ સ્ટોરી 4નો ભાગ બનવાથી ના પાડી દીધી કારણકે આ સીરીજની ફિલ્મો હીરોઈનને ખૂબ બોલ્ડ સીન અને એક્સપોજ કરવું પડે છે. પણ પછી એ માની ગઈ. કાબિલમાં એક ગીત કરી લોકપ્રિયતા મેળનવારી ઉર્વશીને આશા હતી કે મોટા બેનર્સની ફિલ્મો તેને મળશે પણ આવું નથી થયું અને આખેરકાર એ હેટ સ્ટોરી 4 કરવા માટે તૈયાર થઈ ગઈ. 
હેટ સ્ટોરીની ઓળખ બોલ્ડ કટેંટ 
હેટસ્ટોરી સીરીજ્ની ફિલ્મો બોલ્ડ કંટેટ માટે ઓળખાય છે. તેનો એક નિશ્ચિત દર્શક વર્ગ છે. 2012માં હેટ સ્ટોરી આવી હતી. 
 
તેને વિશાલ પંડ્યા નિર્દેશિત કરશે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

જુડવા 2 ની સ્ટોરી

બેનર- નડિયાદવાળા ગ્રેંડ્સન એંટરટેનમેંટ, ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોજ નિર્માતા- સાજિદ ...

news

ભારતી સિંહે બોયફ્રેન્ડ હર્ષ સાથે કરાવ્યું ફોટો શૂટ

ભારતી સિંહે બોયફ્રેન્ડ હર્ષ સાથે કરાવ્યું ફોટો શૂટ

news

Salman પિતા બનવા ઇચ્છે છે

લગ્ન કર્યા વગર પાપા બનાવા ઈચ્છે છે સલમાન બૉલીવુડ સ્ટાર સલમાન ખાન પણ કરન જોહરની રાહ ...

news

શ્રીદેવીની દીકરી જાહ્નવીએ કરાવી સર્જરી

શ્રીદેવીના વિશે કહેવાય છે કે તેને સુંદરતા વધારવા માટે તેમના ચેહરાની સર્જરી કરાવી હતી. ...

Widgets Magazine