શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 30 જુલાઈ 2017 (10:07 IST)

ગર્ભવતી ઈશા દેઓલ અને Hema malini એ પહેરી એક જેવી ડ્રેસ

ઈશા દેઓલ જલ્દી જ માં બનવાવાળી છે. તેમના પતિ ભરત તખ્તાની અને એ તે ખુશીને બહુ ઈંજાય કરી રહ્યા છે. તેમના વચ્ચે ગ્રીસમાં તેને મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું. 
અત્યારે જ ઈશાએ ઈંસ્ટાગ્રામ પર એક કોલાજ ફોટો શેયર કર્યા જેમાં તેને ડ્રેસ પહેરી છે અને સાથે તેમની માં હેમામાલિનીના પિક્ચર પણ તેને એવીજ ડ્રેસ પહેરી છે. ફોટોની સાથે ઈશાએ લખ્યું કે " મારી માં જ મારી સ્ટાઈલ આઈકોન છે. 80ના દશકની રેટ્રો સ્ટાઈલ મને બહુ પસંદ છે. મારું આરામ મારું મેટરનિટી સ્ટાઈલ" 
 
થોડા સમય પહેલા થયેલ ફોટોશૂટમાં ઈશાએ તેમના પતિ ભરત સાથે રોમાંટિક રીતે ઉભી પોજ આપી રહી છે જેમાં કે ફોટોમાં ઈશાએ સફેદ મેક્સી ડ્રેસ અને માથા પર ફૂલનો લિયારા પહેર્યું છે. ત્યાં જ ભરતએ બ્લેક શર્ટ અને ડેનિમ જીંસ પહેરે છે. એવા જ એક ફોટ્પ્માં ઈશા માં જેવી ડ્રેસ પહેરી છે અને ભરત અને તેના બેબી બંપ સંભાળી રહ્યા છે.