કિમ કારદર્શિયાની પિંક બિકિનીમાં જોવા મળી કાતિલ અદાઓ

Photo : Instagram
Last Updated: શુક્રવાર, 12 જુલાઈ 2019 (14:35 IST)
હૉટ એંડ પોપુલર રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયા સતત ચર્ચામાં રહે છે. Keeping Up with the Kardashians નામના શૉ નુ શૂટિંગ તેમને થોડા દિવસ પહેલા બાલીમાં કર્યુ હતુ.

Photo : Instagram

બાલી તેમને એટલુ ગમી ગયુ કે તેણે લખ્યુ હતુ કે એકવાર ફરીથી અહી આવશે.
બાલીની કેટલીક તસ્વીર તાજેતરમાં જ કિમે પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ એકાઉંટ પરથી પોસ્ટ કરી છે.
Photo : Instagram
પિંક બિકિનીમાં કિમ ગજબની હૉટ એંડ સેક્સી લાગી રહી છે. તેણે ઢગલો લાઈક્સ મળ્યા છે.

Photo : Instagram
આ ફોટોમાં કિમ ક્યારેક ક્રૂઝની બાલકનીમાં દેખાય રહી છે તો ક્યારેક પોતાની પુત્રી સાથે જોવા મળી રહી છે.
Photo : Instagram
બિકિની દ્વારા તેમણે ફિગર બતાવ્યુ છે. આ ફોટોને લાખો લાઈક્સ મળ્યા છે અને કમેંટ્સ આવી ચુક્યા છે.


આ પણ વાંચો :