રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 1 નવેમ્બર 2023 (08:03 IST)

HBD Aishwarya Rai- અભિષેકએ આ રીતે કર્યું હતું એશ્વર્યા રાયને પ્રપોજ

abhishek birthday
બૉલીવુડ કપલ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નથી પહેલા તેમના સંબંધને વધારે પબ્લિકલી નહી રાખ્યું હતું. જ્યારે વર્ષ 2007માં બન્નેના લગ્ન કરવાની ખબર આવી તો બધા આશ્ચર્ય થઈ ગયા હતા. 
abhishek birthday
તાજેતરઆં ફિલ્મ ફેયરએ આપેલ એક ઈંટરવ્યૂહમાં એશ્વર્યાએ જણાવ્યું કે અભિષેકએ તેને કેવી રીતે પ્રપોજ કર્યું હતું. એશ્વર્યાએ કહ્યું કે તેની સુપરહિટ ફિલ્મ ગુરૂની રિલીજ પહેલા અભિષેકએ ન્યૂયાર્કના હૉટલ રૂમની બાલકનીમાં તેને પ્રપોજ કર્યું હતું. એશ્વર્યા એ જણાવ્યું કે અભિષેક તેમના ધૂંટણ પર બેસીને ઠીક એવી રીતે જ પ્રપોજ કર્યું હતું. જેમ હૉલીવુડની રોમાંટિક ફિલ્મોમાં હોય છે. 
 
એશ્વર્યાએ જણાવ્યું જે કઈ રીતે અભિષેકનો પ્રપોજલ સ્વીકાર્યા પછી જોધા અકબરના સેટ પર પોતાને દુલ્હનની જેમ અનુભવી રહી હતી.તેને કહ્યું કે મને યાદ છે કે અમે જોધા અકબરના ગીત  ખ્વાજા મેરે ખ્વાજાની શૂટિંગ કરી રહ્યા હતા આ બધું કઈક નજીબ હતું અને આશુતોષએ કહ્યું કે મે ક્યાં ગુમ હતી અને તેનાથીમં ચોકાઈ ગઈ. 
 
એશ્વર્યા અને અભિષેકને 20 એપ્રિલ 2007માં મુંબઈમાં લગ્ન કરી હતી. અભિષેક એશ્વર્યા બૉલીવુડના એવા કપલ છે આજે પણ ચર્ચામાં રહે છે. અભિષેક અને એશ્વર્યાની  સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બન્ને એશરૂઆતમા ફિલ્મ ઢાઈ અક્ષર પ્રેમના અને કુછ ના કહો માં સાથે કામ કર્યું હતું.