સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 16 મે 2022 (14:01 IST)

Ira khan Latest Photos- આમિરની દીકરી Ira khanનો હેટર્સ જડબાતોડ જવાબ, શેયર કરી બિકની ફોટા

Photo : Instagram
Ira khan Latest Photos- ઈરા ખાન તેમના બર્થડે સેલિબ્રેશનના કેટલીક અનસીન ફોટા શેયર કરી છે. સૌથી ખાસ વાત આ છે કે બિકની ફોટા પર ટ્રોલ થયા પછી આયરાએ બિકનીમાં તેમની કેટલીક ફોટા શેયર કરી હેટર્સ જડબાતોડ જવાબ આપ્યુ છે. 
 
આયરાએ બિકનીમાં તેમની કેટલીક ફોટા શેયર કરી છે  પુલમાં તેમના મિત્રોની સાથે એંકજાય કરતા નજરે પડી રહી છે. એક ફોટામાં આયરાએ તેમના બ્વાયફ્રેડ નુપુર શિખરેને પુલમાં ગળા ભેટતા જોવાઈ શકે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)