"જિસ્મ 3" માં 1 મહિલા અને 3 પુરૂષ

મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (17:32 IST)

Widgets Magazine

 
જિસ્મ 2માં હીરોઈન પછી ફિલ્મ નિર્દેશક બનેલી પૂજા ભટ્ટ જિસ્મ ફ્રેંચાઈજની ત્રીજી ફિલ્મ શરૂ કરીને ઈંડસ્ટ્રીમાં પરત આવી રહી છે. આ વિશે પૂજા ભટ્ટએ ખુલાસો કર્યું છે કે જિસ્મ 3 બનાવા માટે એ તૈયાર છે અને એ પહેલાથી વધારે બોલ્ડ અને હૉત થવાવાળી છે. તેણે જણાવ્યું કે ત્રણ પુરૂષ એક મહિલા સાથે પ્રેમ કરતા નજર આવશે. જેમાં બે હીરો અને હીરોઈન ઓળખિયાત છે અને ત્રીજો ચેહરો નવું થશે. જેમ કે પાછલી ફિલ્મમાં સની લિયોન અને જાન અબ્રાહમનો હતો. 
 
પૂજા ભટ્ટએ આગળ જણાવ્યું કે થોડા જ અઠવાડિયામાં જિસ્મ3ના બીજા ડ્રાફ્ટ તૈયાર થઈ જશે. પછી કલાકારને ચૂંટાશે. હીરોઈન માટે કોઈથી સંપર્ક નહી થયું છે. જિસ્મ 3માં એક મજબૂત મહિલાનો રોલ હશે જે ત્રણે હીરોને તેમની સુંદરતાથી તેમની આંગળી પર નચાવશે.  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

Karan johar તેમના બાળકોની ફોટા શેયર કર્યા Ruhi અને Yash

કરણ જોહર થોડા મહીના પહેલા જ બે બાળકોના પિતા બન્યા છે. અત્યારે તેણે તેમના ટ્વિન બાળકોની ...

news

Jab Harry Met Sejal - આ 7 કારણોથી તમારે શાહરૂખ-અનુષ્કાની આ ફિલ્મ જોવી જોઈએ

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ જબ હૈરી મેટ સેજલ 4 તારીખે રજુ થઈ રહી છે. જ્યારથી આ ...

news

પ્રખ્યાત એક્ટર Dilip Kumarની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડનાં ટ્રેજેડી કિંગનાં નામથી પ્રખ્યાત એક્ટર દીલિપ કુમારની તબિયત એકવાર ફરીથી ખરાબ થઇ ...

news

Rape Sceaneના બદલા લેવા માટે હીરોઈને પ્રેમ ચોપડા સાથે આ કર્યું, પ્રેમ પણ ગભરાઈ ગયા...

સીન કેવું પણ હોય, પણ તેને શૂટ કરવું સરળ નથી હોય. રોમાંટિક સીનથી લઈને ઈમોશનલ, રેપ કે પછી ...

Widgets Magazine