ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 3 ઑગસ્ટ 2019 (18:32 IST)

સાડીમાં કરીના કપૂરનો દિલકશ અંદાજ, તસ્વીરો જોઈને નજર નહી હટાવી શકો

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાની ફેશન અને ફિટનેસને લઈને જાણીતી છે. પછી ભલે તે તેમના રેડ કાર્પેટ લુકની હોય કે એયરપોર્ટ લુકની દરેક વખતે તે પોતાના ડ્રેસિંગ દ્વારા લોકોના દિલ જીતી લે છે. યુવતીઓ તેમના સ્ટાઈલને ફોલો કરી કોપી કરે છે. તેમની ગણતરી ઈંડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસેજમાં કરવામાં આવે છે. તેઓ કોઈપણ સ્ટાઈલને ખૂબ જ ગ્રેસ અને એલીમેંટ સાથે કૈરી કરે છે. 
ભલે કરીના સોશિયલ મીડિયા પર ન હો પણ તેની ફોટોઝ મોટેભાગે વાયરલ થતી રહે છે.  તાજેતરમાં જ એક વાર તેમણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટ દ્વારા સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. કરીનાની આ તસ્વીરોને સ્ટાઈલિશ તસ્વીરોની ટીમે ઈંસ્ટા પર શેયર કર્યો છે 
તસ્વીરોમાં કરીના સાડી લુકમાં બોલ્ડ નજર આવી રહી છે કરીનાના લુકની વાત કરીએ તો તેમને ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ડિઝાઈનર સાડી પહેરી છે.  પિંક કલરની શાઈનિંગ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ તેમના લુકને બોલ્ડ બનાવી રહ્યુ છે. 
 
મેકઅપની વાત કરીએ તો તેણે મિનિમલ મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક દ્વારા લુકને કંપ્લીટ કર્યુ છે.  આ સાથે જ તેણે ડાયમંડનો સુંદર નેકપીસ પહેર્યો છે. હેયરસ્ટાઈલમાં મેસી ઓપન  હેયર કર્યુ હતુ.  આ લુકને જોઈને દરેક દીવાના થઈ રહ્યા છે. 
 
આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.  એક યૂઝરે કમેંટ કર્યુ - તમારો કોઈ હક નથી કે તમે આટલી સુંદર લાગો. બીજી બાજુ એક યૂઝરે કહ્યુ કે હંમેશાની જેમ ખૂબસૂરત. 
બીજી બાજુ એક યૂઝરે લખ્યુ કે મને તમારી આંખો પસંદ છે.  તમને બતાવી દઈએ કે તસ્વીરો રિયાલિટી શૉ ડાંસ ઈંડિયા ડાંસના સેટની છે.  શો માં અત્યાર સુધી કરીના ઈડો કે ફરી ક્લાસી લુકમાં જોવા મળીએ છે. પણ તેનો આ અંદાજ જોઈને દરેકનુ દિલ તેજીથી ધડકશે 
 
વર્કફ્રંટની વાત કરીએ તો કરીના ઈરફાન ખાન સાથે ફિલ્મ અંગ્રેજી મીડિયમમા6 જોવા મળવાની છે. આ ફિલ્મ 2017માં આવેલી હિટ ફિલ્મ હિન્દી મીડિયમની સીકવલ છે.  તેમા તે પહેલીવાર પોલીસના કેરેક્ટરમાં જોવા મળવાની છે. કરીનાના ફૈસ તેમના દબંગ અવતારને જોવા માટે ઉત્સાહિત છે. આ ઉપરાંત તે ગુડ ન્યૂઝમાં જોવા મળી રહી છે.  આ ફિલ્મમાં દિલજીત દોઝાંસ, અક્ષય કુમાર સાથે કિયારા અડવાણી પણ જોવા મળવાની છે. આ બે ફિલ્મો ઉપરાંત કરીના કરણ જોહરની મલ્ટી સ્ટૅઅર મૂવી તખ્તમાં પણ જોવા મળશે.