Widgets Magazine
Widgets Magazine

સાંભળ્યુ તમે ? સારાના ડેબ્યુને લઈને કરીના બોલી - હુ કોઈ એની.... !!

સોમવાર, 17 જુલાઈ 2017 (14:22 IST)

Widgets Magazine
kareena sara ali khan

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર તાજેતરમાં જ પોતાની ડાયેટિશિયન ઋજુતા દિવેકરના બુક લોંચ પર હાજર હતી. આ દરમિયાન જ્યારે તેમને સારાના ડેબ્યૂ વિશે પૂછવામાં આવ્યુ તો તેને થોડો હટકે જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે સારાને તેના ડેબ્યૂ માટે કેવી રીતે તૈયાર કરી રહી છે. તો કરીનાએ કહ્યુ, 'હુ કોઈ તેની ટીચર નથી. તે ખૂબ ટેલેંટેડ અને ખૂબસૂરત છે. આ ઉપરાંત એક્ટિંગ તો તેના લોહીમાં છે. એ જે પણ કરશે સારુ જ કરશે.'
 
ઉલ્લેખનીય છે કે સારા, કરીનાની ખૂબ ક્લોજ છે. તે કરીના સાથે ખૂબ સમય વિતાવી રહી છે. સારાની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ કેદારનાથ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરવાની છે. ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળશે. 
 
એક અંગ્રેજી વેબસાઈટ મુજબ સૈફે એક ઈંટરવ્યુ દરમિયાન સારાના ડેબ્યૂને લઈને વાત કરી તો તેણે કહ્યુ હુ થોડો નર્વસ છુ. સારાએ પોતાને માટે આ જ પ્રોફેશન કેમ પસંદ કર્યુ.  તમે જ જુઓ એ ક્યા ભણી છે. આટલુ કર્યા પછી તે ન્યૂયોર્કમાં જ કેમ નથી રહેતી અને ત્યા જ કોઈ કામ કેમ નથી કરી લેતી.. જોકે સેફે આગળ કહ્યુકે હુ એવુ નથી કહી રહ્યો કે તે એક્ટિંગ છોડી દે પણ આ એક સ્ટેબલ પ્રોફેશન નથી અને અહી સૌના મનમાં એક ભય રહે છે. અહી એ વાતની કોઈ ગેરંટી નથી કે જો તમે તમારુ બેસ્ટ આપી રહ્યા છો તો તમને સક્સેસ મળશે જ... કોઈપણ માતા પિતા નથી ઈચ્છતા કે તેમના બાળકો આવી લાઈફ જીવે. 
 
જો કે પછી સેફે કહ્યુ કે તે એવુ નથી ઈચ્છતા કે સારા ફિલ્મોમાં કામ ન કરે. તે બસ સારાને લઈને થોડા નર્વસ છે. જે દરેક પિતા પોતાની પુત્રીને લઈને હશે. 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

લોપમુદ્રાના અડધી રાત્રે Hot Photo

લોપમુદ્રા રાઉતની ઓળખ બની રિયલિતી શિ બિગ બૉસથી. તેના આ શોમાં આવનારથી શોનો ગ્લેમર વધી ગયું ...

news

Malaika arora ના પુલ ફોટો શૂટ

મલાઈકા અરોડાની ઉમ્ર વધતી જઈ રહી છે પણ તેનો અસર તેના પર નજર નહી આવી રહ્યું છે . ત્યારે તો ...

news

બધાની સામે Salman એ કબૂલી આ વાત ઉડી ગયા બધાના હોશ

14 જુલાઈથી શરૂ આ IIFA 2017નો પહેલો દિવસ સલમાન ખાન અને કેટરીના કેફ પણ પહોંચ્યા. જ્યાં પર ...

news

Shahrukh Khan ને ૨૭મીએ વડોદરા કોર્ટમાં હાજર રહેવા સમન્સ

રઈશ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનાની તપાસ કરવા સામાજિક ...