1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (10:36 IST)

કરીના કપૂરએ પેરેંટ્સ અને બેન કરિશ્માની સાથે એંજાય કર્યુ વીકેંફ શેયર કરી ફેમિલી ફોટા

kareena kapoor
કરીના કપૂર વીકેંડમાં તેમના પરિવારની સાથે સમય પસાર કરતી જોવાઈ છે. તેણ્રે તેમની બેન કરિશ્મા કપૂર પેરેંટસ રણવીર કપૂર અને બબીતા કપૂરની કંપનીને એંજાય કર્યુ. તેની ફોટા તેણે તેમના સોશિયલ મીડિયા અકાઉંટ શેયર કરી છે. કરીના કરિશ્મા, રણધીર અને બબીતા સોફા પર બેસેલા છે. બધા કેમરાની તરફ જોવા પોઝ આપી રહ્યા છે. તેની  સાથે તેણે કેપ્શનમાં લખ્યુ- મેરી દુનિયા 
 
પરિવાર સાથે પોઝ
તસવીરમાં કરીના પહેલા બેઠી છે. તેમની પાછળ રણધીર કપૂર છે, ત્યારબાદ બબીતા ​​અને છેલ્લે કરિશ્મા બેઠા છે. કરીનાએ આ સમય દરમિયાન સફેદ ટી -શર્ટ પહેર્યું છે, જેમાં લખ્યું છે - 'હાર્ટબ્રેકર.'