શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:58 IST)

કરિશ્મા શર્માનો હૉટ અવતારએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

અભિનેત્રી કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. એ હમેશા તેના હૉટ ફોટા પોસ્ટ કરતી રહે છે. અને તેમના બોલ્ડ અવતારથી લોકોના દિલો પર ચપ્પૂ ચલાવે છે. 
કરિશ્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે જેમા તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.  
કરિશ્માના આ ફોટોશૂટમાં બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે અને તેમના ફેંસ તેની આ અદાને ખૂબ પસંદ કરી રહ્યા છે. 
(photo -instagram)