સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2017 (07:27 IST)

Katrina સાથે Salman Khan ના હોટ ફોટો વાયરલ

Salman Khan
કેટરીના કેફ અને સલમાન ખાનની એક ખૂબ હૉટ ફોટો આ દિવસો સોશલ મીડિયા પર આગ લગાવેલ છે. આ ફોટામાં સલમાન વગર શર્ટન બેસ્યા છે, આમ તો સલ્લૂ મિયાં જ્યાં મર્જી પડે ત્યાં શર્ટ ઉતારવા મશહૂર છે પણ જે અંદાજમાં તેણે કેટરીના સાથે ફોટો પડાવી છે લાગે છે કે બન્ને વચ્ચે મામલો ગરમ છે. 
 
કેટરીનાએ તેમના ઈંસ્ટાગ્રામ પર  આ ફોટો પોસ્ટ કરી છે, જેમાં એ સલમાનના બહુ નજીક નજર પડી રહી છે. સલમાન આ ફોટામાં વગર શર્ટ પહેરે માત્ર શાર્ટસમાં જોવાઈ રહય ચે . આ ફોટા કેટએ વગર કેપશન શએયર કર્યુ છે.