શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 17 જુલાઈ 2017 (15:58 IST)

Happy Birthday Katrina - પ્રીતિ અને આલિયા સાથે કટરીનાએ મનાવ્યો બર્થડે જુઓ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી કૈટરીના કેફ આ વખતે પોતાનો બર્થડે ન્યૂયોર્કમાં થયેલ આઈફામાં બધા સાથે સેલીબ્રેટ કર્યો. કૈટનો જન્મદિવસ આમ તો ભારતમાં સેલીબ્રેટ થઈ ચુક્યો છે પણ અમેરિકાના સમય મુજબ તેનો બર્થડે હાલ ચાલી રહ્યો છે. મતલબ કેટનુ બર્થડે સેલીબ્રેશન ચાલુ છે.  


 
કૈટરીનાએ પોતાના બર્થડે ની તસ્વીર ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કરી.. આ તસ્વીરમાં કૈટ ઉપરાંત તેની બે ફ્રેંડસ પણ છે. 

 
આ ઉપરાંત તેમના ફ્રેંડ્સે પણ તેમને ઈંસ્ટાગ્રામ પર વિશ કર્યુ.  એક્ટ્રેસ પ્રીતિ જિંટાએ કૈટના બર્થડે પાર્ટીની અંદરની તસ્વીરો પણ પોસ્ટ કરી.