શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 18 માર્ચ 2018 (11:04 IST)

બિકની ફોટોજ સાથે કવિતા કૌશિકએ આપ્યું મેસેજ

ઈંસ્પેકટર ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક એ સોશલ મીડિયા પર તેના બિકની ફોટોજ પોસ્ટ કર્યા છે. તેમના પતિ રોનિત વિશ્વાસ સાથે રજાઓ મનાવી રહી છે. (PR- Tweeter)
 
આ ફોટો સાથે કવિતા એ ખૂબ જ ઉમ્દા સંદેશ પણ આપ્યું છે. કવિતાએ તે છોકરીઓને સમજવા કોશિશ કરી છે જે મૉડલ અને એક્ટ્રેસ ખૂબ સુંદર માને છે અને તેમના ફિગર બર્થ માર્ક વજન કે શરીર પર ડાઘ ધબ્બાના કારણે કાંશસ રહે છે. 
 
કવિતા એ લખ્યું કે છોકરીઓ બિકની તો પહેરવા ઈચ્છે છે પણ તેમના શરીરને લઈને તેના ઝિઝક રહે છે. વજન શરીર પર ડાઘ વગેરેના કારણે એ બિકની નહી પહેરી છે. 
 
વિશ્વમાં કોઈ એવું ક્રીમ નહી છે જે ડાઘ મટાડી શકે. શરીરના માકર્સને છુપાવી શકે. મારી શરીર પર એવી કેટલાક નિશાન છે પણ મને બિકની પહેરી છે. 
 
અમે જિમ જવું જોઈએ. હેલ્દી ભોજન જોઈએ અને જેવી અમારી બૉડી છે તેમાં ખુશ રહેવું જોઈએ.