બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 31 જુલાઈ 2023 (08:59 IST)

HBD Kiara advani- પીળી બિકની પહેરી કિયારા આડવાની મચાવ્યો કહેર ફેંસએ કર્યા વખાણ

Kiara advani
Photo : Instagram
બૉલીવુડની સુંદર એકટ્ર્સ કિયારા આડવાણી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કિયારા ઈંસ્ટાગ્રામ પર હમેશા તેમના ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે. તેથી એક વાર ફરી કિયારાએ તેમની બોલ્ડ ફોટા શેયર કરી છે જેને ફેંસએ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
પીળી બિકનીમા મચાવ્યુ કહેર 
કિયારા આડવાણીએ તાજેતરમાં ઈંસ્ટાગ્રામ પર એક થ્રોબેક ફોયા શેયર કરી છે. આ થ્રોબેક ફોટામાં કિયારા પીળી બિકનીમાં નકત આવી રહી છે. કિયારા ફોટામાં ખૂબ બોલ્ડ અને ફિટ જોવાઈ રહી છે. કિયારાએ કેપ્શનમાં લખ્યુ- ડિયર બિકની બૉડી પ્લીજ પરત આવી જા 
ફેંસનો રિએકશન 
કિયારા આડવાણી ની બિકની ફોટા સોશિયલ મીડિયા પર તીવ્રતાથી વાયરલ થઈ રહી છે. આ ફોટાને ન માત્ર ફેંસ પણ સેલેબ્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ભૂમિએ કિયારાના પોસ્ટ પર લખ્યુ- બેબ તેમજ કરિશ્મા કપૂરએ પણ પીળા દિલનો ઈમોજી કમેંટ કર્યુ છે. તે સિવાય મનીષ મલ્હોત્રા, જાહ્નવી કપૂર, ટિસ્કા ચોપડા અને રસિકા દુગ્ગલ સાથે ઘણા સિતારોએ કમેંટ કર્યુ છે.