બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 8 જુલાઈ 2021 (14:43 IST)

કિયારા અડવાણીની કારનો વૃદ્ધએ ખોલ્યુ ગેટ યૂજર્સનો ફાટયો ગુસ્સો બારણો પોતે નહી ખોલી શકે

એક્ટ્રેસ કિયારા આડવાણી તેમના ચાહકોના વચ્ચે રાજ કરે છે. પણ તાજેતરમાં જ કઈક આવુ થયું કે એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ ગઈ છે. હકીકતમં કિયારા કથિત બ્વાયફ્રેડ સિદ્ધાર્થ મલ્હોત્રાથી મળવા માટે તેમના ઘરે પહોંચી. તે દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયુ છે જેને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં આ વીડિયોમાં એક વૃદ્ધ એક્ટ્રેસના કારનો ગેટ ખોલતા જોવાઈ રહ્યા છે અને તેની સાથે જ તે કિયારાને સલામ પણ કરી રહ્યા છે. 
કિયારા કારથી ઉતરે છે અને સીધા સિદ્ધાર્થના ઘરે ચાલી જાય છે. આ વીડિયોના કારણે કિયારાને ખૂબ ટ્રોલ કરાઈ રહ્યુ છે. યૂજર્સ એક્ટ્રેસ પર ટ્રોલ કરતા કહી રહ્યા છે કે એક કારનો બારણો પોતે નહી ખોલી શકે છે તો તે બીજા એક યૂજરએ લખ્યું કે પિતાની ઉમ્રથી વધારે છે તેનાથી સલામ કરાવી રહી છે. 
 
જણાવીએ કે એક્ટ્રેસ ઈંડસ્ટ્રીમાં 7 વર્ષ પૂર્ણ કર્યા છે. જેની ખુશીમાં એક્ટ્ર્સએ ઉત્સવ ઉજવ્યો હતિ કિયારા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.