સોમવાર, 15 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2019 (18:40 IST)

કૃતિ સેનનએ બિકનીમાં કરી ફોટા શેયર, યૂજર્સ બોલ્યા- દિશા પાટનીની ના કરો નકલ

Kriti sanon
ફિલ્મ હીરોપંતીથી બૉલીવુડમાં ડેબ્યૂ કરતી અભિનેત્રી કૃતિ સેનનએ તેમના અત્યારે સુધીના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પાછલા દિવસો રિલીજ થઈ કૃતિની ફિલ્મ લુકા છુપી લોકોને ખૂબ પસંદ આવી હતી. તે સિવાય પણ તેમની ફિલ્મ બરેલીની બરફીએ પણ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી. કૃતિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 
 
તાજેતરમાં કૃતિએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક થ્રોબેક ફોટા શેયર કરી, જેમાં તે બ્લૂ બિકનીમા નજર આવી રહી છે. આ ફોટા તેના માલદીવ વેકેશનની છે. કૃતિની આ બ્લૂ બિકનીમાં કટઆઉટ ડિટેલિંગ છે. પુલમાં બેસી કૃતિનો નો મેકઅપ લુક તેમની નેચરલ બ્યૂટી જણાવી રહ્યા છે. 
 
કૃતિએ ફેંસને પણ તેનો આ લુક ખૂબ પસંદ આવી રહ્યા છે. પણ કેટલાક સોશિયલ મીડિયા યૂજર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક એ લખ્યું કે, હવે આ દિશા પાટની બનવા ઈચ્છે છે. અને દિશાની નકલ ન કરવી. દિશા પાટની તેમની બિકની ફોટા શેયર કરતી રહે છે તેથી યૂજર્સએ દિશાની રીતે ન બનવાની સલાહ આપી છે.