સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 28 જુલાઈ 2019 (15:17 IST)

થાઈલેંડથી લીજા હેડનએ શેયર કરી હૉટ ફોટા આ ખાસ અવસર પર

બૉલીવુડ એક્ટ્રેસ લીજા હેડન હમેશા તેમની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. લીજા સોશિયલ મીડિયા પર તેમની હૉટ ફોટા શેયર કરતી રહે છે. પાછલા દિવસે તેમને તેમના બાળકની બ્રેસ્ડ ફીડિંગની ફોતા શયેર કરી ચર્ચામાં આવી ગઈ હતી. બેબી બમ્પ પણ એ જોવાઈ છે. 
અત્યારે જ લીજાએ તેમના લગ્નની બીજી વર્ષગાંઠના અવસર પર તેમના પતિ અને દીકરા જેકની સાથે ફોટા શેયર કરી. લીજા આ દિવસો તેમના પતિ સાથે થાઈલેંડ ફરવા ગઈ છે. આ જગ્યાએ બે વર્ષ પહેલા તે તેમના લગ્નની શરૂઆત કરી હતી. 
ફોટા શેયર કરતા લીજાએ લખ્યુ કે બે વર્ષ પહેલા આ જ જગ્યાએ અમારા રિલેશનશિપને હા કહ્યું હતું. અને એક નવું જીવનની શરૂઆત કરી હતી. મને પહેલાથી સારું બનાવવા માટે શુક્રિયા. તમને મને એ બધુ શીખડાવ્યુ જે મને શીખવાની જરૂર હતી.  તમે એક સારા પિતા છો અને હમેશા સરપ્રાઈજથી ભરેલા છો. 
લીજાના પતિ ડિનો લાલવાની એક બ્રિટિશ બિજનેસમેન છે. બન્ને વર્ષ 2016માં લગ્ન કરી હતી. લીજા ફિલ્મ ક્વી, એ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મોમાં કામ કરી છે. તે મૉડલિંગ વર્લ્ડમાં ખૂબ એક્ટિવ છે.