શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 4 જુલાઈ 2017 (13:03 IST)

Malaika arora khan અને અમૃતા અરોડાએ તેમના ફોટોશૂટથી મચાવ્યું ધમાલ જુઓ ફોટા

મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડાએ તેમના ફોટોશૂટથી મચાવ્યું ધમાલ જુઓ ફોટા 
મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડા તેમના ફેંસની સાથે શેયર કરતી રહે છે. એ ક્યારે એક્સસાઈજ કરતા તો ક્યારે યોગા કરતા તેમની ફોટા શયેર કરતી રહે ચે. 
મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડા તેમના ફોટો શૂટથી મચાવ્યું ડબલ ધમાલ જુઓ ફોટા બોલીવુડની બે બ્યૂટીફુલ અને ગ્મેમરસ સિસ્ટર્સ મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડાની સાથે ફોટોશૂટ કરાબ્યું. બન્ને બેન મલાઈકા અને અમૃતા નો લુક આ ફોટામાં ખૂબ હોટ જોવાઈ રહ્યા છે. મલાઈકા આવતા દિવસો તેમના ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરતા રહે છે.