1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (12:48 IST)

ડ્રાઈવર પર ફૂટયો મલાઈકા અરોરાનો ગુસ્સો, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

malaika arora
મલાઇકા અરોરા એક બીજા કારણસર હેડલાઇન્સમાં રહે છે. મલાઇકા છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપૂર સાથેના તેના સંબંધો વિશે પણ ચર્ચામાં છે. પરંતુ મલાઇકા એક બીજા કારણથી સમાચારોમાં છે.
મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેત્રી ગુસ્સે ભરાયેલી જોવા મળી રહી છે. વીડિયોમાં મલાઇકા ફોન પર કોઈની સાથે ગુસ્સે થઈને વાત કરી રહી છે. આ વીડિયોમાં મલાઈકા તેની બહેન અમૃતા અરોરા સાથે પણ જોવા મળી રહી છે.